Chintan Suthar

490 Articles
Tags:

અમદાવાદ RTO ઓફિસમાં બોમ્બની ધમકીથી હાહાકાર

રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા…

Tags:

RBI નો માસ્ટર પ્લાન: એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે

ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવે ગ્રાહકોને બેન્ક બદલવા માટે પોતાનો અકાઉન્ટ નંબર…

IPL 2026 : પંજાબ કિંગ્સની જીત છતાં કેપ્ટન શ્રેયસ ઐયર અને ટીમને દંડ ફટકારાયો, જાણો કારણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 7મી મેચ ગઈ કાલે શુક્રવારે સાંજે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં ખાતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ(PBKS)…

Tags:

LPG અછત વચ્ચે મોટી રાહત! : 58000 મેટ્રિક ટન LPG લઈને ભારત આવી રહ્યું છે સાતમું ટેન્કર

પશ્ચિમ એશિયામાં વધતા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારત માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. વૈશ્વિક સ્તરે ઊર્જા સપ્લાય અંગે ચિંતાઓ…

નાસિકમાં બેકાબૂ કાર કૂવામાં ખાબકી, એક જ પરિવારના 9 સભ્યોના કરૂણ મોત

મહારાષ્ટ્રના નાસિકમાં બનેલી આ અત્યંત હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાવી દીધી છે.જેમાં એક કાર કૂવામાં પડી જતાં એક જ…

ગુજરાતમાં આજથી રાઈટ ટુ એજ્યુકેશન (RTE) માં ફોર્મ ભરવાની શરૂઆત, કુલ 84000થી વધુ બેઠક

કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં 25 ટકા બેઠકોમાં વિના મૂલ્યે પ્રવેશ માટેની રાજ્ય સરકારની…

નેપાળ : માઉન્ટ એવરેસ્ટ પર પર્યટકોને બીમાર બનાવી કરોડોનું કૌભાંડ, હેલિકોપ્ટર રેસ્ક્યુના નામે મોટો ખેલ

વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પરથી એક ચોંકાવનારો અને હેરાન કરી નાખે એવો ઈન્શ્યોરન્સ સ્કેમ સામે આવ્યો છે.જેમાં માઉન્ટ…

INS અરિદમન: પાણીની અંદર છુપાયેલો પરમાણુ યોદ્ધા નૌસેનામાં જોડાયો

ભારતની સુરક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્વદેશી પરમાણુ સબમરીન INS અરિદમન આજે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે…

Dream Foundation કરશે 11 પ્રેરણાદાયી મહિલાઓનું સન્માન, 5 એપ્રિલ રવિવારે યોજાશે કાર્યક્રમ

અમદાવાદ શહેરની જમીની સ્તર પર કાર્ય કરતી જૂજ સામાજિક સંસ્થાઓ પૈકીની એક ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને શક્તિ એવોર્ડ એનાયત કરી…

સમુદ્રમાં વધ્યો ભારતનો દબદબો! નેવીમાં સામેલ થયું ‘INS તારાગિરી’

એક તરફ મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારત તેની દરિયાઈ શક્તિ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.ત્યારે…

- Advertisement -
Ad image