Chintan Suthar

486 Articles

‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત AMTS/BRTSની ફ્રી મુસાફરી બસ પાસ વિતરણ, લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેની જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં AMTS/BRTSની ક્લિનર સીટિંગની ફ્રી મુસાફરી બસ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ નિમિત્તે અમદાવાદમાં ‘સેવા સંકલ્પ અભિયાન’; 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય અને જનભાગીદારી કાર્યક્રમો યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સ્તરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત…

અમદાવાદમાં AMCની અનોખી પહેલ: પ્લાસ્ટિક કચરો આપો અને મેળવો ગૌમય ગણેશજીની મૂર્તિ

ગણેશોત્સવ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતી અનોખી પહેલ શરૂ કરવામાં આવી…

ગુજરાતમાં આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 12થી મેઘમહેર; જાણો કયા વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain Forecast: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવાના એંધાણ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી લો-પ્રેશર…

ગુજરાતમાં ખાનગી શાળાઓ માટે મોટો નિર્ણય: ભરતીથી સસ્પેન્શન સુધી નવા નિયમો, નિયમ તોડશો તો ₹10 લાખ સુધીનો દંડ

ગુજરાત વિધાનસભામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ નવા સુધારા બાદ સરકારી…

Tags:

નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રક અને ટાટા મેજિક વચ્ચે સામસામે ટક્કર, 8નાં મોત

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાંદેડ-ભોકર હાઈવે પર વાકડ ગામ નજીક ટ્રક અને ટાટા મેજિક…

અમદાવાદમાં ગણેશ પંડાલ માટે કડક નિયમો: 2 ઈમરજન્સી એક્ઝિટ અને NOC ફરજિયાત, ફટાકડા-ધૂમ્રપાન પર પ્રતિબંધ

ગણેશોત્સવને લઈને અમદાવાદ શહેરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર…

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા ફિલ્મમાં કરશે કેમિયો? ‘હનુમાન અંશ’ના મેકર્સે આપ્યા મોટા સંકેત

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હવે ફિલ્મી પડદે સાથે જોવા મળી શકે છે. ‘હનુમાન અંશ’ના નિર્માતાઓએ આગામી ભાગોમાં બંનેના સંભવિત…

એફિલ ટાવર વિવાદ પર BAPSની સ્પષ્ટતા: ‘મુલાકાત પહેલા જ મેનેજમેન્ટ સાથે સંકલન થયું હતું’

ફ્રાન્સના એફિલ ટાવર ખાતે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને સ્ટાફ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ સ્પષ્ટતા કરી છે.…

ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઈટ પર સ્લેબ ધરાશાયી, 8થી વધુ શ્રમિકો દટાયા

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ. અંદાજે 15 શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ફાયર બ્રિગેડ,…

- Advertisement -
Ad image