ગણેશ ચતુર્થી વિશેષ: શહેરના વિવિધ વિસ્તારોમાં બિરાજ્યા ગણપતિ બાપ્પા

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ સોસાયટી, મંડળો અને વિસ્તારોમાં તેમજ ભક્તો દ્વારા પોતાના ઘરે પણ ભવ્ય ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે સુંદર સજાવટ સાથે ગણેશજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

Jignesh sheth’s house ( Sarvoday Society – Acher, Sabarmati)

Vrujal Patel’s house (Bhadaj Circle – Ahmedabad)

SAYYAM NEWS દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં બિરાજમાન ગણેશજીના દર્શન કરાવતી આ વિશેષ ફોટો શ્રેણી રજૂ કરવામાં આવી છે. આ પેજમાં ગણેશજીની મૂર્તિ સાથે વિસ્તાર તથા આયોજક/સૌજન્ય આપનાર વ્યક્તિનું નામ દર્શાવવામાં આવ્યું છે.

Share This Article