#sports

2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે

ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની અમદાવાદને મળી છે. બીજી વખત ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે.…

IND vs SA: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી શરમજનક હાર

ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ ભારત આવીને ઇતિહાસ રચ્યો છે. છેલ્લા 24 વર્ષથી ભારતમાં ટેસ્ટ સીરિઝ…

Tags:

ક્રિકેટર સ્મૃતિ મંધાનાના લગ્ન મોકૂફ, ફેરા ફરતા પહેલા પિતાને આવ્યો હાર્ટ એટેક

મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલના આજે (23 નવેમ્બર, રવિવાર) થનારા લગ્ન હાલમાં ટળી ગયા છે. આ…

કુંબલેએ આફ્રિકા સામેની હારને લઈ પંતની કેપ્ટન્સી સામે સવાલ

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન…

Tags:

ICC Women’s World Cup 2025: ચેમ્પિયન મહિલા ક્રિકેટ ટીમ પર પૈસાનો વરસાદ…

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષોના લાંબા ઇંતેજાર અને સતત નિષ્ફળતાઓને પાછળ છોડીને આખરે 2025 મહિલા વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી…

ભારતની દિકરીઓએ રચ્યો ઇતિહાસ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો

રવિવારે નવી મુંબઈના ડીવાય સ્ટેડિયમ ખાતે રમાયેલી મહિલા વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત…

- Advertisement -
Ad image