#ahmedabadnews

ચાંદખેડામાં આવેલ ફ્લેટમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું

અમદાવાદના ચાંદખેડામાં આવેલ ફ્લેટમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. અમદાવાદ શહેર PCB એ રેડ પાડીને આ જુગારધામ ઝડપી પાડ્યું છે.…

અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, ટૂંક સમયમાં વસ્ત્રાપુર તળાવનું થશે ઉદ્ઘાટન

અમદાવાદ શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે…

અમદાવાદ: ઓનલાઈન ગેમની આદતે 28 વર્ષના યુવકને બનાવી દીધો ચોર

અમદાવાદમાં સોમવારે (11 ઓગસ્ટ) નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને આનંદનગર વિસ્તારોમાં ઘરફોડ અને ચોરીના ત્રણ બનાવમાં દિલ્હીના એક 28 વર્ષીય યુવકની…

અમદાવાદ પ્લેન ક્રેશ કઈ રીતે થયું?, પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ત્યારે એર ઈન્ડિયા…

શું તમે જાણો છો કેવી રીતે થાય છે DNA ટેસ્ટ?

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા. આ…

અમદાવાદ : પાલતુ હિંસક ડોગ રાખવા હશે તો બંગલો હોવો ફરજિયાત રહેશે

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રોટવિલર ડોગે ચાર મહીનાની બાળકી ઉપર હુમલો કરતા બાળકીનું મોત થયુ હતું.ત્યાર બાદ અમદાવાદ…

- Advertisement -
Ad image