ભારત

ભારત-યુરોપ વચ્ચે 18 વર્ષ બાદ ટ્રેડ ડીલ, કાર, કેમિકલ, દવા સહિતની વસ્તુના ભાવ ઘટવાની શક્યતા

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષની લાંબી વાટાઘાટો પછી મંગળવારે ફ્રી ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને…

શિક્ષાપત્રી દ્વિશતાબ્દિ મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન

આજે વસંત પંચમીના પાવન પર્વ એ સ્વામિનારાયણ દ્વારા 1882માં આજના શુભ દિવસે શિક્ષાપત્રી તેમના સ્વહસ્તે લખવામાં આવી હતી. ત્યારથી લઈને…

‘મને ભારતીય હોવા પર ગર્વ’ : સંગીતકાર એ આર રહેમાન

ઓસ્કાર વિજેતા અને વિશ્વ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાન હાલમાં એક વિવાદાસ્પદ નિવેદનને કારણે સમાચારમાં છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કથિત સાંપ્રદાયિક…

અમેરિકાના ટેરિફ દબાણ સામે ભારતનો જડબાતોડ જવાબ

ભારત-અમેરિકાના સંબંધો હાલમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અમેરિકા સતત ધમકીઓ અને દબાણ દ્વારા ભારત પર દબાણ કરવાનો પ્રયાસ…

રખડતા શ્વાન અને ઢોર મુદ્દે સુપ્રીમની મહત્વની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન (Stray Dogs) સાથે જોડાયેલા કેસોમાં સતત દાખલ થઈ રહેલી અરજીઓની સંખ્યા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.…

ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીનો કેસ NIAને સોંપાયો, હવે NIA તપાસમાં શું થશે?

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે નવેમ્બર 2025માં એક મોટી કાર્યવાહી કરીને ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓ દેશમાં…

- Advertisement -
Ad image