ચિંતન ગોહેલ
સંયમ ન્યુઝ, અમદાવાદ
ગુજરાત ની સૌથી પ્રતિષ્ઠિત અને અગ્રણી વ્યવસાયિક અને ઔધ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માં યુવા અને વેપારી અગ્રણી શ્રી પૌરષભાઈ પટેલ ની મુખ્ય એક્ઝિક્યુટિવ કમિટી માં આમંત્રિત સદસ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી એ બદલ સંયમ ન્યુઝ તેમનો અભિનંદન પાઠવે છે.

સાથે તેઓ ઉદ્યોગ સાહસિક માટે હંમેશા કાર્યરત રહે છે તેમજ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ માં પણ આંતરરાષ્ટ્રીય કન્વીનર તરીકે જવાબદારી નિભાવી હતી તેઓ સ્વાતંત્ર્ય સેનાની પરિવાર માંથી આવે છે તેઓ રાષ્ટ્રભાવના અને સ્વદેશી વિચારધારા ધરાવતા અગ્રણી યુવા આગેવાન છે
