#deported

જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી: 150 બાંગ્લાદેશી નાગરિકો ડિપોર્ટ, IAFના વિમાનથી બાગડોગરા મોકલાયા

જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે રહેતા 150 બાંગ્લાદેશી નાગરિકોને IAFના વિશેષ વિમાનથી બાગડોગરા મોકલાયા. 7 ઓક્ટોબરે વધુ એક જૂથ ડિપોર્ટ થશે. જમ્મુ-કાશ્મીરમાં માન્ય…

- Advertisement -
Ad image