#cricket

બેંગલુરુ દુર્ઘટના કેસ : મૃતકોના પરિજનોને મળશે હવે 25-25 લાખ રૂપિયાની સહાય

આરસીબી આઈપીએલ 2025 વિજેતા બન્યા બાદ બેંગલુરુમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મચેલી નાસભાગમાં 11 લોકોના મૃત્યુ…

બેંગલુરૂમાં થયેલ નાસભાગનો મામલો : RCB ટીમ, કર્ણાટક ક્રિકેટ એસો. સામે નોંધાઈ FIR

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 વર્ષે આઈપીએલ ચેમ્પિયન બનતાં ચોમેર ઉત્સાહ ફેલાયો હતો. વિજય ઉજવણી દરમિયાન બેંગલુરુ નાસભાગ દુર્ઘટના સર્જાતાં RCB…

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ બાળપણની મિત્ર સાથે કરી લીધી સગાઈ

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવને તેના સપનાની રાજકુમારી મળી ગઈ છે. 'ચાઇનામેન બોલર'એ લખનૌમાં તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી.…

IPL 2025 : MIએ ગુજરાતને 20 રનથી હરાવ્યું, ગુજરાતની આશાઓ પર ફરી વળ્યું પાણી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના એલિમિનેટર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની…

Tags:

ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, જૂઓ વીડિયો

IPL 2025 ના રોમાંચ વચ્ચે, ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ક્રિકેટના મેદાન પર ઘણીવાર ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલો…

Tags:

IPL 2025માં લખનઉ સામે બેંગલુરુની ટીમનો 6 વિકેટથી વિજય

IPL 2025 ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં સ્થાન…

- Advertisement -
Ad image