Chintan Suthar

235 Articles

ગુજરાત ATSની કાર્યવાહી, પાકિસ્તાન માટે કામ કરતા બે જાસૂસને ઝડપી પાડ્યા

ગુજરાત ATSએ જાસૂસીકાંડનો પર્દાફાશ કર્યો છે. જાસૂસી નેટવર્ક કેસમાં ગુજરાત ATSએ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી…

ગુજરાતી સિનેમાનો નવો ઉમંગ: ‘આવવા દે’ના પ્રીમિયરે સર્જ્યો ફિલ્મી ઉત્સવ”

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સતત નવા પ્રયોગો અને પ્રભાવશાળી કન્ટેન્ટ તરફ આગળ વધી રહ્યો છે. એ સમૃદ્ધ યાત્રામાં એક વધુ ગૌરવ…

Tags:

CFI-FAA શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષકોનું સન્માન

કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) એ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન (FAA) ગુજરાતના સહયોગથી આજે CFI–FAA શિક્ષક સન્માન સમારોહ 2025નું આયોજન…

Tags:

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર: હવે આ ટૂર્નામેન્ટમાં રમશે વિરાટ કોહલી

દેશભરના ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ઘરેલુ ક્રિકેટમાં રમવા માટે તૈયાર…

Tags:

કોંગ્રેસે કરી મોટી ભૂલ!, PM મોદીના આ વીડિયોને લઈ ભારે હોબાળો

કોંગ્રેસે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચા વેચતો એક AI જનરેટેડ વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં…

દિતવાહ વાવાઝોડાની અસર: ચેન્નાઈમાં તોફાની પવન સાથે વરસાદ, 3 રાજ્યોમાં એલર્ટ

દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ હવે ભારત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. ચક્રવાત તામિલનાડુ, પુડુચેરી અને…

રોહિત અને વિરાટ 2027 ODI વર્લ્ડ કપમાં રમશે કે નહીં? BCCI એ બોલાવી બેઠક

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણી 30 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. આ ટીમ ઈન્ડિયાની 2025 સુધીની…

એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે કારણ

વિશ્વભરમાં ઘણી ફ્લાઇટ્સ વિલંબનો સામનો કરી રહી છે, અને કેટલીક રદ પણ થઈ શકે છે. વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતા એરબસ A320…

અમદાવાદીઓ માટે આનંદના સમાચાર, ટૂંક સમયમાં વસ્ત્રાપુર તળાવનું થશે ઉદ્ઘાટન

અમદાવાદ શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે…

આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવો છે? તો હવે ઘરેબેઠા જ થઈ જશે

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરવાનું હવે સહેલું થઈ રહ્યું છે. અત્યાર સુધી લોકોને મોબાઈલ નંબર બદલાવવા માટે સેન્ટર પર…

- Advertisement -
Ad image