યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં વસતા ભારતીય સમાજના લોકો માટે RK Entertainment ના જિગર બારોટ અને અભિજીત પંચાલ દ્વારા અવાર-નવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હાલમાં જ RK Entertainment દ્વારા ગઝલ સમ્રાટ મનહર ઉધાસજી – બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગરે પોતાની અનોખી ગઝલ સંગીત યાત્રાનું આયોજન કરાયું હતું.
જેમાં ગઝલ સમ્રાટ મનહર ઉધાસજીએ પોતાના આગવા અંદાજમાં ગઝલોનું રસપાન કરાવી ભારતીય સમાજના લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આપને જણાવી દઈએ કે, RK Entertainment ના જિગર બારોટ અને અભિજીત પંચાલ દ્વારા અગાઉ ડાલસ, ફ્લોરિડા, ન્યુજર્સીમાં ગઝલ સમ્રાટ મનહર ઉધાસજી – બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગરે પોતાની અનોખી ગઝલ સંગીત યાત્રાનું આયોજન કરાયું હતું.