મહારાષ્ટ્રના પૂણેમાં રોડ પર ઉભેલી પીકઅપમાં ઘૂસી કાર, ભયાનક અકસ્માતમાં 8 લોકોના મોત

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

મહારાષ્ટ્રના પૂણેમાં ફરી એક વખત મોટો માર્ગ અકસ્માત ((Pune Accident))સર્જાયો છે. પૂણેના જેજૂરી-મોરગાંવ રોડ પર રાત્રિના સમયે એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. જેજૂરી મોરગાંવ રોડ પર પૂરપાટ ગતિએ દોડતી સિડાન કાર અને પિકઅપ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા અને પાંચ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.

https://x.com/ians_india/status/1935370464370770040

અકસ્માતની જાણકારી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ અને મૃતદેહોનો કબ્જો લઈને તેમને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *