ગુજરાત

અમદાવાદમાં ગણેશ પંડાલ માટે કડક નિયમો: 2 ઈમરજન્સી એક્ઝિટ અને NOC ફરજિયાત, ફટાકડા-ધૂમ્રપાન પર પ્રતિબંધ

ગણેશોત્સવને લઈને અમદાવાદ શહેરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર…

ગાંધીનગરના કુડાસણમાં બાંધકામ સાઈટ પર સ્લેબ ધરાશાયી, 8થી વધુ શ્રમિકો દટાયા

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ. અંદાજે 15 શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ફાયર બ્રિગેડ,…

ડુંગળી બાદ હવે લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો

દાળ અને શાકના વઘારમાં વપરાતા લીંબુ હવે સામાન્ય માણસના બજેટ બહાર જઈ રહ્યા છે. ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલના વધતા ભાવ…

ગુજરાતમાં 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે, નવી લો પ્રેશર સિસ્ટમની આગાહી

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી: બંગાળની ખાડીમાં 11 સપ્ટેમ્બરે નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા. 12થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.…

નેપાળ જળહોનારત: મોરારી બાપુએ રૂ.51 લાખની સહાયની કરી જાહેરાત

નેપાળ જળહોનારતમાં જીવ ગુમાવનારાઓને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી. નેપાળ પૂર રાહત માટે રૂ.51 લાખની સહાયની જાહેરાત કરી. જાણો સંપૂર્ણ વિગતો.…

AMC હોલ બુકિંગમાં મોટો ફેરફાર: હવે આમંત્રણ પત્રિકા નહીં, આધાર કાર્ડથી જ બુકિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હોલ અને પાર્ટી પ્લોટના બુકિંગને લઈને મહત્વનો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. લગ્ન પ્રસંગે AMCનો હોલ…

- Advertisement -
Ad image