First summer new talent U11 cup ની સેમીફાઈનલ મેચ યોજાઈ,BEST IN WEST CRICKET CLUBનો વિજય

Chintan Suthar

નવી દિલ્હીમાં હાલ First summer new talent U11 cup ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે.જેમાં સેમીફાઈનલમાં BEST IN WEST CRICKET CLUB અને CRICKET ACADEMY વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં BEST IN WEST CRICKET CLUB નો 30 રને શાનદાર વિજય થયો હતો અને તેણે ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા BEST IN WEST CRICKET CLUB ની ટીમે 30 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 240 રન કર્યા હતા. જેના જવાબમાં CRICKET ACADEMY ની ટીમ 9 વિકેટ ગુમાવી 30 ઓવરમાં 210 રન બનાવી શકી હતી. આમ 30 રને BEST IN WEST CRICKET CLUB ટીમનો વિજય થયો હતો. BEST IN WEST CRICKET CLUB તરફથી Aadvik Shukla એ 58 બોલમાં 110 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જે બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ ઉપરાંત Ayush Drallએ 56 રન ફટકાર્યા હતા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *