સાયબર સિક્યુરિટી એટલે શું કહેવાય, સાયબર સિક્યુરિટીમાં કરિયર કેવી રીતે બનાવું જોઈએ, સાયબર ક્રાઈમ એટલે શું કેહવાય, સાયબર ક્રાઈમ થી બચવા શું કરવું જોઈએ, ધોરણ-૮ થી ધોરણ-૧૨ સુધી ના વિદ્યાર્થીઓને એડવાન્સ સાયબર સિક્યુરિટી અવરનેસ & લેટેસ્ટ અપડેટેડ સાયબર ક્રાઈમ અવરનેશ કર્યા હતા.
તેમાં હાઈ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ અને કોલેજના અંડર ગ્રેજ્યુએટ-UG અને પોસ્ટ ગ્રેજ્યુએટ વાળા વિદ્યાર્થીઓ એ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ એક્સપર્ટ, ઇન્ટરનેશનલ એથિકલ હેકર, ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ પુર્વિશ સોની ખાસ હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.