કેન્સાસ સિટીમાં આઝાદીનો અમૃત મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

Chintan Suthar
By Chintan Suthar 0 Min Read

ભારત સહિત દુનિયાભરમાં વસતા ભારતીયો દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને ભારે ઉત્સાહભેર મનાવાયો હતો. ત્યારે અમેરિકાના કેન્સાસ સિટીમાં પણ 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. RK Entertainment ના જીગર બારોટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.

 

Share This Article